આભાર કોનો માનું ..... ??
સર્જનહારનો કે સર્જરી કરનારનો.....??
એક એ દુઃખ હર્યું તો બીજાએ શારીરિક પીડા હરી.....
એક એ માતા-પિતા ની હુંફ આપી, તો બીજાએ શક્તિ ની દવા આપી....
ઈશ્વર તો સત્ય છે, પણ તેઓએ આપ જેવા વૈદ્ય ને બનાવીને દુનિયામાં પોતાના બે રૂપ નું સર્જન કર્યું..
એક માતા-પિતા અને વૈદ્યજ્ઞાન ધરાવતા આપ.
શુભેચ્છાએ ઘણી શક્તિ અને હુંફ સાથે સેવા કરી, શુભેચ્છા શબ્દને "શુભેચ્છિત" બનાવ્યું.
હા, હું વાત કરું છું. આપ તમામ શુભેચ્છા ટીમની, જેમને અમારા દિલથી શુભેચ્છા પાઠવું છું.
ડોક્ટર્સ સાથે દરેક સેવાકર્મઓનું વર્તન જે મન હરી લે....
તારીફ તો બવ કરી....
હવે, એક શિકાયત પણ કરું.
માન્યું નાની ઉમરના વધારે ન આવે, પણ ક્યારેક આવે મારા જેવા તો please એમને comfortable clothes ની સેવા આપો.
જેથી નાનું દર્દી પણ comfortable રે.
બાકી તો શું કવ બધું જ મસ્ત છે.